Priests keep watch by lamplight as departing pilgrims cross the courtyard beneath stars and sunrise

ગીતશાસ્ત્ર 134

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 134 યાત્રા સંગ્રહને આશીર્વાદની રાત્રિ વિનિમય સાથે પૂરો કરે છે. પવિત્ર સ્થાનના સેવકો ઉસ્તત ચાલુ રાખે છે જ્યારે અન્ય આરામ કરે છે અથવા વિદાય લે છે, અને ભક્તો સ્વર્ગ તથા પૃથ્વીના રચનાર પાસેથી આશીર્વાદ મેળવે છે.
રાત્રિ ભક્તિઆશીર્વાદપવિત્ર સ્થાનયાત્રા
1હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
2પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
3સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.