Families embrace at a feast as oil is poured upon a priest before Mount Hermon

ગીતશાસ્ત્ર 133

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 133 સામુદાયિક એકતાને કિંમતી, પુષ્કળ, અને જીવન આપતી તરીકે ઉજવે છે. સુગંધિત અભિષેક તેલ અને તાજગી આપતું પર્વતનું ઝાકળ આશીર્વાદનું ચિત્રણ કરે છે જે વ્યક્તિઓથી પરે વહે છે, વિવિધ કરાર કુટુંબને સાંઝેદારી જીવનમાં ભેગું કરે છે.
એકતાઅભિષેકઆશીર્વાદસમુદાય
1ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
2તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.